પૃષ્ઠો

શનિવાર, 10 ડિસેમ્બર, 2011

છું

દીવાસળીનું બાકસ છું,


 હું તોફાની બારકસ છું,

 એકલો છું પણ સરઘસ છું.

 રાણીબાગ ને સરકસ છું,

  હું તોફાનીબારકસ છું.

           -  સુરેશ દલાલ  

મંગળવાર, 6 ડિસેમ્બર, 2011

મોર


મોર મજાનો પીછાળો,


કેવો લાગે રૂપાળો,


નાચે ઢેલ સંગે બહુ,


વર્ષાઋતુએ ટહુકાળો.


                  કિરીટ ગોસ્વામી